📌 યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની પ્રાદેશિક કચેરીનું નવી દિલ્હીમાં ઉદઘાટન થયું
➡️ સ્થાપના : 9 ઓક્ટોબર 1874 ( 1874ની બર્ન સંધિ દ્વારા)
➡️ મુખ્યાલય : બર્ન , સ્વિટ્ઝર્લૅન્ડ
➡️ યુનાઇટેડ નેશન્સ (UN) ની વિશિષ્ટ એજન્સી છે, જે વિશ્વવ્યાપી પોસ્ટલ સિસ્ટમ ઉપરાંત સભ્ય રાષ્ટ્રો વચ્ચે ટપાલ નીતિઓનું સંકલન કરે છે.
➡️ UPUમાં કોંગ્રેસ, કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન (CA), પોસ્ટલ ઓપરેશન્સ કાઉન્સિલ (POC) અને ઇન્ટરનેશનલ બ્યુરો (IB)નો સમાવેશ કરતી ચાર સંસ્થાઓ છે. તે ટેલિમેટિક્સ અને એક્સપ્રેસ મેઇલ સર્વિસ (EMS) સહકારી સંસ્થાઓની પણ દેખરેખ રાખે છે.
➡️ સભ્ય દેશો : 192
➡️ ભારત વર્ષ 1876માં યુપીયુમાં જોડાયું.
➡️ નોંધ : ભારત વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે.
Read More