📌 સહાયક અધ્યાપક પદની સીધી ભરતી માટે NET, SET અથવા SLETને લઘુતમ માપદંડ
➡️ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન – UGC એ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સહાયક અધ્યાપક પદની સીધી ભરતી માટે NET, SET અથવા SLETને લઘુતમ લાયકાત તરીકે સ્વીકૃતિ આપી છે. UGC દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, જુલાઇ 2023થી આ પદ માટે Phdનો ફરજીયાત માપદંડ હવે વૈકલ્પિક રહેશે.
➡️ વર્ષ 2021થી આ વર્ષના જુલાઇ સુધીના સમયગાળામાં દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સહાયક અધ્યાપક પદની સીધી ભરતી માટે PH.D.નો માપદંડ ફરજિયાત નહીં હોવાની જાહેરાત કરી હતી.
Read More