📌 સૌર મિશન માટે ઇસરોને સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ એનાયત
➡️ આદિત્ય L1 મિશનને સૂર્ય – પૃથ્વી પ્રણાલીના લેન્ગ્રેન્જ પોઇન્ટ 1(L1)ની આસપાસ પ્રભામંડળમાં મૂકવામાં આવશે, જે પૃથ્વીથી લગભગ 5 મિલિયન કિલોમીટર જેટલું દૂર છે. આદિત્ય L1 મિશન ઓગસ્ટ, 2023ના અંતમાં લોન્ચ થવાની ધારણા છે.
➡️ આ મિશનને L1 પોઇન્ટની આસપાસ મૂકવાનો હેતુ સૂર્યને કોઇપણ ગ્રહણ વગર સતત જોઇ શકવાનો છે. આદિત્ય L1 મિશનના મુખ્ય ઉદ્દેશોમાં સૂર્યના વાતાવરણ અને સૌર પવનોની ગતિશીલતાનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે.
Read More