📌 2075માં અમેરિકાને પાછળ છોડીને ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
➡️ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા $3 ટ્રિલિયનના GDP સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ચીન 17.7 ટ્રિલિયન ડોલર સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ત્રીજા નંબર પર જાપાન છે, જેની જીડીપી 4.9 ટ્રિલિયન ડોલર છે ત્યારબાદ જર્મની $4.3 ટ્રિલિયન સાથે ચોથા નંબર પર આવે છે.જયારે ભારત 3.2 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પાંચમા ક્રમે છે.
Read More