700+ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર અશ્વિન ત્રીજો ભારતીય બન્યો

📌 700+ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર અશ્વિન ત્રીજો ભારતીય બન્યો

➡️ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર ત્રીજો ભારતીય ઓપનર બની ગયો છે. શિખર ધવન ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર પહેલો ભારતીય ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પૃથ્વી શૉ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર બીજો ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું.  આ ઉપરાંત બંને ભારતીય ઓપનરો દ્વારા ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટાકરી હોય તેવું છઠ્ઠી વખત બન્યુ છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper