📌 પ્રધાનમંત્રીશ્રીને ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા
➡️ ઇજિપ્તના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ પુરસ્કારની શરૂઆત વર્ષ 1915માં ઇજિપ્તના સુલ્તાન હુસૈન કામેલ દ્વારા કરવામાં આવી હતી. દેશ માટે વિશેષ સેવા પ્રદાન કરનાર લોકોને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવતું હોય છે.
Read More