📌 વૈશ્વિક શાંતિ સૂચકાંક (Global Peace Index) 2023
➡️ ભારત આ યાદીમાં 126મા દેશ તરીકે છે જે તેના પાડોશીઓ જેમ કે ભૂટાન (17), માલદીવ્સ (23), નેપાળ (79), ચીન (80), બાંગ્લાદેશ (88), શ્રીલંકા (107) કરતા ઘણું પાછળ છે. મ્યાનમાર (145) અને પાકિસ્તાન (146) જેવા દેશો ભારતની પાછળ છે. દર વર્ષે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ વૈશ્વિક શાંતિ સૂચકાંક બહાર પાડે છે, જેમાં વિશ્વની કુલ વસ્તીના આશરે 99.7%નો સમાવેશ કરીને, વિશ્વના 163 સ્વતંત્ર રાષ્ટ્રો અને પ્રદેશોનો અભ્યાસ દ્વારા રાષ્ટ્રોની સલામતી અને શાંતિ પૂર્ણતા અંગે વિશ્લેષણ કરવામાં આવે છે.
Read More