ચેક કરો તમારા નામ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે?
તમારા નામ પર કોઈ બીજાએ તો સિમકાર્ડ નથી કઢાવી લીધું ને! ઘણી વખતે આપણે સિમકાર્ડ લેવા માટે આપણા ડોક્યુમેન્ટ આપીએ છીએ ત્યારે ઘણા લોકો તેના પરથી ડમી સિમકાર્ડ કઢાવી તેનો દુરુપયોગ કરતા હોય છે. હવે તમે જાતે જ ચેક કરી શકો છો કે તમારા આધારકાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે, એટલું જ નહિ તમારા … Read more