📌 FAO એ મહત્વાકાંક્ષી આબોહવા વ્યૂહરચના માટે એક્શન પ્લાન લોન્ચ કર્યો
➡️ 16 ઓક્ટોબર 1945માં સ્થપાયેલ યુનાઈટેડ નેશન્સનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે, જે ભૂખને હરાવવા અને પોષણ અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનું નેતૃત્વ કરે છે. તેનું સૂત્ર છે “let there be bread”. તેનું મુખ્ય મથક રોમ, ઇટાલીમાં છે અને સમગ્ર વિશ્વમાં પ્રાદેશિક અને ક્ષેત્રીય કચેરીઓ જાળવી રાખે છે. 1945માં FAOની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે 16મી ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં FAO માટે નોડલ મંત્રાલય એ કૃષિ મંત્રાલય છે.
Read More