GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ ની જાહેરાત કરી છે. આ ભરતીમાં COPA, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર જેવા ટ્રેડ માં જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03/07/2023 થી 12/07/2023 સુધીમાં અરજી કરી શકશે.
GSRTC પાલનપુર ભરતી 2023
પોસ્ટ : એપ્રેન્ટિસ
ટ્રેડનું નામ :
- COPA
- મિકેનિક ડીઝલ
- મિકેનિક મોટર વ્હીકલ
- ઇલેક્ટ્રિશિયન
- વેલ્ડર
અરજી માટે તારીખ : 03/07/2023 થી 12/07/2023
ફોર્મ મેળવવાનું સરનામું :
- વહીવટી શાખા, વિભાગીય કચેરી, જી.ડી. મોદી કોલેજ સામે, એરોમાં સર્કલ પાલનપુર બનાસકાંઠા – 385001
નોધ : ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ :
- ફોટો/સહી
- 10 માર્કશીટ
- ITI માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ
GSRTC ભરતી માટે અગત્યની લિંક
- એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
- નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
Read More