રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોર ની મોટી જાહેરાત.. ગુજરાતમાં 30000 શિક્ષકોની થશે ભરતી. 5000 વ્યાયામ શિક્ષકનો પણ થશે સમાવેશ. નજીકના ભવિષ્યમાં બહાર પડશે જાહેરાત.એક કાર્યક્રમમાં કર્યું એલાન
કેવી રીતે થશે ભરતી પ્રક્રિયા
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોર ની મોટી જાહેરાત.. ગુજરાતમાં 30000 શિક્ષકોની થશે ભરતી. 5000 વ્યાયામ શિક્ષકનો પણ થશે સમાવેશ. નજીકના ભવિષ્યમાં બહાર પડશે જાહેરાત.એક કાર્યક્રમમાં કર્યું એલાન
— Deepak rajani (@deepakrajani123) July 6, 2023
કોન્ટ્રાક્ટ ભરતી પર શું હશે પગાર ધોરણ ?
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 30,000 ભરતી કોન્ટ્રાક્ટ પર જ થશે પરંતુ પ્રવાસી શિક્ષક કરતા ડબલ પગાર આપવાની વાતચીત ચાલી રહી છે. આ નિર્ણય લગભગ થઈ ગયો છે એટલે નવી ભરતી થનાર શિક્ષકોને આશરે 21 હજાર જેટલો પગાર મળશે અને આવતા સપ્તાહ સુધીમાં જાહેરાત થઈ જશે
— Deepak rajani (@deepakrajani123) July 6, 2023
પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. ત્યારે સપ્ટેમ્બર સુધીમાં સરકાર ભરતીનુ આયોજન કરશે.
ફીઝીકલ પરીક્ષાની તારીખ ક્યારે જાહેર કરાશે
આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. ત્યારે કોઈ યુવાને રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષાા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. ફીઝીકલ પરીક્ષા સપ્ટેમ્બર પછી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય છે.
પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર,
પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન | VTV Gujarati
#policebharti #harshsanghvi #vtvgujarati
Posted by VTV Gujarati News and Beyond on Thursday, 18 May 2023
Read More