હાઈકોર્ટ PEON ના કોલ લેટર જાહેર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની ટોટલ 1499 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.

આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 8 માર્ચથી ફોર્મ ભરવાના શરુ થાય છે.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામ પટાવાળા
નોકરીનું સ્થળ ગુજરાત
પગાર ધોરણ 14,800 ₹ થી 47,100₹
ફોર્મ શરૂ થવાની તારીખ 08/05/2023 (12:00 Hours)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/05/2023 (23:59 Hours)
ઓફિશ્યિલ વેબસાઈટ ની https://hc-ojas.gujarat.gov.in/

કુલ જગ્યા : 1499

હાઇકોર્ટ ભરતી માટે અગત્યની તારીખ

Starting Date for Submission of Online Application 08 / 05 / 2023 (12:00 Hours)
Closing Date for submission of Online Application 29 / 05 / 2023 (23:59 Hours)
Exam Date 9 / 07 / 2023

ઉમર વર્ષ: 18 થી 33 વર્ષ

ચલણ

  • SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.300
  • All Other: Rs.600

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું?

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું?

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો;

  1. સૌ પ્રથમ તમે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. હવે Job Application સેકશન પર ક્લિક કરો.
  3. ત્યા તમે જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  4. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  6. બસ, તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • સૌથી પહેલાં તમે હાઈકોર્ટ ગુજરાત વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  • ત્યાર બાદ, તમારો યુઝર આઈડી 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો
  • પછી, પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો
  • હવે Captcha Code દાખલ કરો.
  • છેલ્લે login બટન પર ક્લિક કરો અને તમારો કૉલ લેટર ડાઉનલોડ કરો

હેલ્પ લાઇન નંબર :

  • Helpdesk no:  6268030939 / 6268062129
  • Email: hc.helpdesk2023@gmail

નોંધ: કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો.

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે અગત્યની લિંક

હાઈકોર્ટ PEON ના કોલ લેટર માટે અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો Comment માં જણાવવું.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper