SMC (સુરત મહાનગર પાલિકા) દ્વારા ભરતી

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ Dy ની ભરતી માટે ઓફિસિયલ જાહેરાત પ્રસિદ્ધ કરી છે. જેમાં નગર વિકાસ અધિકારી, Dy. એન્જિનિયર, સબ ઓફિસર અને અન્ય પોસ્ટ્સ માટે જાહેરાત કરવામાં આવે છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. વધુ માહિતી માટે નીચે આપેલ આર્ટિકલ વાંચો.

SMC ભરતી 2023

સંસ્થાનું નામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટ નામ વિવિધ
કુલ જગ્યાઓ 78
નોકરીનું સ્થાન સુરત
છેલ્લી તારીખ 18/07/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

પોસ્ટ

  • એડિશનલ સિટી ઇજનેર
  • એડિશનલ સિટી ઇજનેર (ઈલે./મિકે.)
  • ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર
  • કાર્યપાલક ઇજનેર
  • ડેપ્યુટી ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર
  • ડેપ્યુટી ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
  • એન્વાયરમેન્ટ એન્જિનિયર
  • ડેપ્યુટી ટાઉન પ્લાનર
  • આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઇડ ઓફિસર
  • મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)
  • સબ ઓફિસર (ફાયર)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
અરજી ફી :
  • રૂ.100/- પોસ્ટ નંબર 1 થી 8 માટે
  • રૂ.50/- પોસ્ટ નં. 9 થી 11 માટે
પસંદગી પ્રક્રિયા :
  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યુ/પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

SMC ભરતી માટે લાયકાત, ઉંમર અને પગાર 

SMC ભરતી માટે લાયકાત, ઉંમર અને પગાર નીચે મુજબ છે.

SMC ભરતી માટે મહત્વની તારીખ

  • ફોર્મ શરૂ થવાની તા. : 04/07/2023 (સવારે 11 વાગે)
  • ફોર્મ છેલ્લી તા. : 18/07/2023 (રાત્રે 11 કલાક સુધી)

SMC ભરતી મા કેવી રીતે ફોર્મ ભરવું

  • રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ લિંક દ્વારા ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.

SMC ભરતી માટે મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહી ક્લિક કરો.
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper