Talati Mantri Mock Test 2

Talati Mantri Mock Test : If you’re aspiring to become a Talati Mantri in Gujarat, then you need to be well-prepared for the Talati Mantri exam. The Talati Mantri exam is a highly competitive exam, and to crack it, you need to be well-versed with the exam pattern, syllabus, and have enough practice with mock tests. In this article, we’ll guide you through the basics of Talati Mantri mock tests, and how they can help you prepare better for the exam.

Talati Mantri Mock Test 2 - talati mock test 2
Test name:Talati Mantri
Questions:30
Test number:2
Exam type:MCQ
TelegramClick here to Join
Other Test:Click here

Talati Mantri Mock Test 2

198

Mock Test 2

તલાટી અને ક્લાર્કના સીલેબસ મુજબ બનાવેલ કવિઝ

1 / 30

MS Word માં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે ?

2 / 30

નારગોલ' માં કોનો આશ્રમ આવેલ છે ?

3 / 30

ક્યા સાહિત્યકારનું તખલ્લુસ ‘ચંદામામા’ છે ?

4 / 30

આધુનિક વર્ગીકરણના પિતા કોને કહેવામાં આવે છે ?

5 / 30

હિંદ છોડો આંદોલન વખતે ગુજરાતમાં શાળા કોલેજમાં કેટલા દિવસની હડતાળ પડી હતી ?

6 / 30

સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

7 / 30

ગુજરાતનાં અભયારણ્યો તથા તેના વન્યજીવન બાબતમાં કયું જોડકું ખોટું છે?

8 / 30

રશિયાના વર્તમાન રાષ્ટપતિનું નામ જનાવો?

9 / 30

કોમ્પ્યુટર ની બીજી પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો?

10 / 30

ભારત દેશના બંધારણીય વડા છે ?

11 / 30

લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

12 / 30

નીચેનામાંથી આઉટપુટ ડિવાઇસની કઈ જોડ ખોટી છે?

13 / 30

નીચે આપેલ કઈ ભાવવાચક સંજ્ઞા નથી

14 / 30

નીચેની શ્રેણી પૂર્ણ કરો. 1, 3, 6, 11, 18, (?)

15 / 30

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો.

16 / 30

પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે ?

17 / 30

દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

18 / 30

કોના રાજ્યાભિષેક સમયે પોર્ટુગીઝ ગવર્નર આલ્બુકર્કો હાજરી આપી હતી ?

19 / 30

શ્રેણી પૂરી કરો. 11, 16, 23, 32, 43, ?

20 / 30

કમ્પ્યૂટરમાં જોવા મળતાં Arial, Verdana, Helvetica વગેરે ફોન્ટનો કયો પ્રકાર દર્શાવે છે ?

21 / 30

કોમ્પ્યુટરની કઈ પેઢીમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ નો ઉપયોગ થયો હતો?

22 / 30

MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ?

23 / 30

કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે?

24 / 30

નીચેનામાંથી કયું ઈનપુટ ડીવાઈઝ નથી?

25 / 30

ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ?

26 / 30

તત્પુરુષ સમાસના મુખ્ય કેટલા પ્રકાર પડે છે

27 / 30

ગુજરાતમાં ક્રિભકો ખાતરનું કારખાનું કયાં આવેલું છે ?

28 / 30

પ્રથમ ગુજરાતી માસિક શરૂ કરનાર કોણ હતું ?

29 / 30

ગાંધીજીના મત અનુસાર કયું રાજ્ય રામરાજ્ય સમાન હતું ?

30 / 30

વિભક્તિ નાં પ્રકારો પ્રમાણે કયો તત્પુરુષ સમાસનો ભાગ નથી

Your score is

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.