Talati Mantri Mock Test 3

Talati Mantri Mock Test 3

Talati Mantri Mock Test : If you’re aspiring to become a Talati Mantri in Gujarat, then you need to be well-prepared for the Talati Mantri exam. The Talati Mantri exam is a highly competitive exam, and to crack it, you need to be well-versed with the exam pattern, syllabus, and have enough practice with mock tests. In this article, we’ll guide you through the basics of Talati Mantri mock tests, and how they can help you prepare better for the exam.

Talati Mantri Mock Test
Test name:Talati Mantri
Questions:30
Test number:3
Exam type:MCQ
TelegramClick here to Join
Other Test:Click here
253

Mock Test 3

તલાટી અને ક્લાર્કના સીલેબસ મુજબ બનાવેલ કવિઝ

1 / 30

ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ?

2 / 30

નીચેનામાંથી કયું પ્રાણી 'કેટ બીયર' તરીકે ઓળખાય છે ?

3 / 30

સમાંતર શ્રેણી 2, 6, 10, 14,...... ના 20 પદોનો સરવાળો =.......

4 / 30

The rules governing socially acceptable behaviour is called

5 / 30

10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

6 / 30

ગ્લોબલ ગુજરાત‌ કાવ્યના કવિ કોણ છે ?

7 / 30

I do not know ___ he managed to get through.

8 / 30

A person who is easily deceived or tricked.

9 / 30

એક વર્તુળના વ્યાસની લંબાઈ 26 અને તેમાંથી એક જીવાની લંબાઈ 24 છે. તો તે જીવાનું કેન્દ્રથી લંબ અંતર શોધો.

10 / 30

ગુજરાતની મુસાફરી કાવ્યના કવિ કોણ છે ?

11 / 30

સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

12 / 30

કાંચનજંઘા જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલ છે ?

13 / 30

ભારતનું સૌથી ઉંચું શિખર કયું છે ?

14 / 30

Neither of........ turned up........the court.

15 / 30

નીચેનામાંથી હિમદિપડા નું આવાસ સ્થાન કયું છે ?

16 / 30

2.8 Kg ના કેટલા ટકા 35 gm થાય ?

17 / 30

675 ને કંઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને ?

18 / 30

ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

19 / 30

ગુજરાત અંગેનાં કાવ્યો અંગે કયો વિકલ્પ ખોટો છે ?

20 / 30

વર્ષ 2021નો ગુજરાતી ભાષા માટેનો ‘સાહિત્ય અકાદમી એવોર્ડ‘કોને એનાયત થયો છે?

21 / 30

નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

22 / 30

હું ભારતનો ગુજરાતી કાવ્યના કવિ કોણ છે ?

23 / 30

એક્રોફોબીયા (Acrophobia) કઇ બાબત અંગેનો ડર છે?

24 / 30

તેજ ચમકતી ગુજરાત કાવ્યના કવિ કોણ છે ?

25 / 30

It is ten O'clock.......my watch.

26 / 30

1000×0.05×0.01×100=

27 / 30

At present, a canal .........by the government for irrigation.

28 / 30

24 ના અવયવોની સરાસરી શોધો.

29 / 30

ઘડીયાલ મગર' નીચેનામાંથી કઈ નદીમાં જોવા મળે છે?

30 / 30

વિક્રમશીલા' ગંગા ડોલ્ફિન અભયારણ્ય કયાં રાજયમાં આવેલ છે ?

Your score is

Two Buttons

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.