રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળા(ધોરણ 9 થી 10)માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-2023મી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તા: 18/06/2023 રોજ નિયત કરેલ હતી. બિપરજોય વાવાઝોડા સંદર્ભે વિશાળ હિતને ધ્યાને લઈ હવે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-2023) ની મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તા.25/06/2023 ના રોજ 10:30 કલાક થી 12:00 કલાક અને 15:00 કલાક થી 18:00 કલાક દરમિયાન રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા, અને સુરત ખાતે યોજાશે. આ પરીક્ષા માટેની હોલ ટીકીટ તારીખ: 19/06/2023 ના રોજ બપોરે 04:00 કલાકથી તા: 25/06/2023 ના રોજ સવારે 09:00 કલાક દરમિયાન ડાઉનલોડ કરી શકો. જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.
નોટિફિકેશન : અહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
— Dr. Kuber Dindor (@kuberdindor) June 14, 2023
(TAT – માધ્યમિક) પરીક્ષા 2023
જગ્યાઓનું નામ:
- ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક), 2023
TAT પરીક્ષા શૈક્ષણિક લાયકાત
- રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ અને સમયાંતરે સુધારેલ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી માટે.
- આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) માટે માત્ર શૈક્ષણિક અને તાલીમ યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ હાજર રહી શકશે.
- શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના 11-01-2021 ના ઠરાવ મુજબ હશે.
- શૈક્ષણિક અને તાલીમ લાયકાતની વિગતો ભરતી પસંદગી સમિતિ દ્વારા ચકાસવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
- શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે.
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
TAT પરીક્ષા અરજી ફી
- ₹. 500/- અન્ય ઉમેદવારો માટે
- ₹. 400/- (SC/ST/SEBC/EWS/PH) માટે + નેટ બેંકિંગ દ્વારા બેંક ચાર્જીસ.
TAT પરીક્ષા પસંદગી પ્રક્રિયા
- અંતિમ પસંદગી પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત) અને મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) પર આધારિત હશે. (વધું માહિતી માટે અહીં ક્લિક કરો)
TAT પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરવું?
આ પરીક્ષા માં રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
- સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી, તમે SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) પર ક્લિક કરો
- ત્યાં તમે જે-તે વિષય પર Apply બટન પર ક્લિક કરીને ફોર્મ ભરો
- પછી ફોર્મ કન્ફર્મ કરો અને ફી ભરો
- બસ! તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.
TAT પરીક્ષા મહત્વની તારીખો
- જાહેરાત પ્રકાશિત તારીખ: 01/05/2023
- સમાચાર પત્રોમાં જાહેરાત પ્રકાશિત કરવાની તારીખ: 02/05/2023
- ઓનલાઈન ફોર્મ શરૂ થયું: 02/05/2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2023
- નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની તારીખો: 02/05/2023 થી 20/05/2023
- લેટ ફી તારીખ: 02/05/2023 થી 20/05/2023
- કોલ લેટર માટે તારીખ : 29/05/2023
TAT (માધ્યમિક) પ્રાથમિક પરીક્ષાના પરીણામનું જાહેરનામું
“રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૪/૦૬/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૩.૦૦ કલાક દરમિયાન લેવાયેલ “શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩નું પરીણામ તા.૧૩/૦૬/૨૦૨૩(મંગળવાર) ના રોજ જાહેર કરવામાં આવે છે. જેમાં ૩૫ % એટલે કે ૭૦ કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થાય છે.”
TAT (SECONDARY) પરિણામ પ્રિન્ટ કરવા માટે ની link
TAT પરિણામ માટે મહત્વની લિંક
“TAT (માધ્યમિક) પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.”
TAT ફાઈનલ આંસ્વર કી માટે મહત્વની લિંક્સ
TAT ફાઈનલ આંસ્વર કી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
- TAT પરીક્ષા OMR ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
- “””TAT કોલ લેટર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો “””
- TAT સત્તાવાર સંપૂર્ણ સૂચના 2023
- GSEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) ટૂંકી સૂચના 2023
- TAT ઓનલાઇન ફોર્મ ભરો
- TAT પરીક્ષાની વિગતો 2023
- TAT પરીક્ષા માળખું અને સિલેબસ
કોલ લેટર ડાઉનલોડ કરવા કન્ફર્મેશન નંબર ખબર નથી? તો આ રીતે જાણો તમારો કન્ફર્મેશન નંબર
કોલ લેટર ક્યાંથી અને કેવી રીતે ડાઉનલોડ કરવા? આ રીતે ડાઉનલોડ કરો તમારા ફોનમાં
આ જાહેરાત વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું.
Read More