વડોદરા મહાનગરપાલિકામાં ખાલી તથા સંભવિત ઉભી થનાર (સક્ષમ મંજુરીને આધિન) જગ્યા પર રોસ્ટર ક્રમની નિભાવણીને આધિન નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૬-૦૨-૨૦૨૨ (૧૩.૦૦ કલાક) થી તા.૨૮-૦૨-૨૦૨૨ (૧૬,૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
VMC જુનિયર ક્લાર્ક સિલેબસ
વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી બોર્ડના સિલેબસ પર પરીક્ષા લેવા અંગે વિચારણા. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાઈ શકે છે પરીક્ષા. ગણતરી ના દિવસોમાં થશે નિર્ણય pic.twitter.com/vBaMm5z38I
— Deepak rajani (@deepakrajani123) June 20, 2023
VMC 552 જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ક્યારે લેવાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 552 ક્લાર્ક માટે આવેલી સવા લાખ અરજી ની ચકાસણીનું કાર્ય પૂર્ણ. રદ થયેલી અરજીના ઉમેદવારને કાગળ લખી ખુલાસો પૂછાશે. જુના અંતમાં અથવા જુલાઈ માસમાં ગૌણ સેવા પસંદગી બોર્ડ પરીક્ષા લેશે. ગાંધીનગર ,બરોડા, અમદાવાદ અને રાજકોટમાં પરીક્ષા યોજાય તેવી સંભાવના
— Deepak rajani (@deepakrajani123) May 25, 2023
આજે senior gournalist “Deepak rajani” એ ટ્વીટ કરીને જણાવ્યું કે “”વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 552 જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે આવેલી અરજીઓની ચકાસણી પૂર્ણ. નામંજૂર થયેલી અરજીમાં મંગાવ્યા વાંધા સૂચનો. દસ દિવસની અંદર તમામ અરજીઓ ગૌણ સેવા પસંદગી બોર્ડમાં મોકલાશે. જુન ના અંતમાં અથવા જુલાઈમાં લેવાઈ શકે છે પરીક્ષા”” લેવાશે. જે ટ્વીટ તમે નીચે વાંચી શકો છો..👇
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 552 જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે આવેલી અરજીઓની ચકાસણી પૂર્ણ. નામંજૂર થયેલી અરજીમાં મંગાવ્યા વાંધા સૂચનો. દસ દિવસની અંદર તમામ અરજીઓ ગૌણ સેવા પસંદગી બોર્ડમાં મોકલાશે. જુન ના અંતમાં અથવા જુલાઈમાં લેવાઈ શકે છે પરીક્ષા
— Deepak rajani (@deepakrajani123) May 18, 2023
VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા જુનિયર ક્લાર્ક રિજેક્ટ લિસ્ટ જાહેર.
- રિજેક્ટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
- ઓફિસિયલ વેબ સાઈટ માટે : અહી ક્લિક કરો.
નોંધ: જેને no data found આવે તેની એપ્લિકેશન રિજેક્ટ નથી થઈ એમ સમજવું
વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023
સંસ્થા નું નામ | વડોદરા મહાનગર પાલિકા |
પોસ્ટ નું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 370 |
પગાર ધોરણ | જાહેરાત વાંચો |
ભરતીનું સ્થાન | વડોદરા |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૩/૦૪/૨૦૨૩ |
ઓફિસિયલ વેબસાઈટ | www.vmc.gov.in |
જગ્યાનું નામ
વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટનું નામ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે:
- મેડીકલ ઓફિસર (કરાર આધારીત): ૭૪
- સ્ટાફ નર્સ (કરાર આધારીત):૭૪
- એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત): ૭૪
- સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ૭૪
- ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing): ૭૪
વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે અગત્યની તારીખો
- ફોર્મ શરુ થવાની તારીખ: ૨૪/૦૩/૨૦૨૩
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ: ૦૩/૦૪/૨૦૨૩
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા માટે અહીં નીચે આપેલ સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલા તમે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી, જેમાં મહાનગરપાલિકાની વિવિધ જગો માટેના વિકલ્પ દેખાશે
- જેમાં અરજદારને લગત વિકલ્પ પર કલીક કરવાથી વિકલ્પવાળી જગો માટેનું અરજી પત્રક ખુલશે.
- પછી અરજદારનું પોતાનું નામ, પિતા/પતિનું અટક, અરજદારના સર્ટિફીકેટ કે માર્કશીટ વગેરે જરૂરી દસ્તાવેજ એડ કરીને “SUBMIT” બટન પર ક્લિક કરવાનું રહેશે
- અરજદારે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની પુષ્ટિ, એસએમએસ / ઈ- મેલ દ્વારા પ્રાપ્ત થશે.
- વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.
વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે અગત્યની લિંક
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા અને જાહેરાત વાંચવા માટે અહીં નીચે ટેબલ માં લિંક આપેલ છે.
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કૉમેન્ટ મા જણાવી શકો છો.