📌 ચીનના ક્યુ-ડોંગ્યુ FAOના વડા તરીકે બિનહરીફ ફરી ચૂંટાયા
➡️ FAO એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે, જે ભૂખને હરાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનું નેતૃત્વ કરે છે. વિશ્વભરમાં દર વર્ષે 16મી ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 1945માં FAOની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. તે રોમ (ઇટાલી) સ્થિત UN ફૂડ સહાય સંસ્થાઓમાંની એક છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD) તેની સિસ્ટર સંસ્થાઓ છે.
Read More