ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાંચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ તારીખ 11/06/2023 સુધી મંગાવવામાં આવી છે. અરજી ઑનલાઇન સબમિટ કરવાની https://indiapostadsonline.gov.in/ રહેશે.
GDS ભરતી 2023
સંસ્થાનું નામ | ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ |
પોસ્ટ નું નામ | ગ્રામીણ ડાક સેવક (GDS) |
કુલ જગ્યાઓ | 12828 |
લાયકાત | 10 પાસ |
પગાર ધોરણ | 12,000/- |
ફોર્મ શરુ તા. | 22/05/2023 |
ફોર્મ માટે છેલ્લી તા. | 11/06/2023 |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | https://indiapostgdsonline.gov.in/ |
પોસ્ટ
- પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS (પગાર:Rs.10,000/-)
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) (પગાર:Rs.12000/-)
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) (પગાર:Rs.10,000/-)
- કુલ જગ્યા : 12828
- ગુજરાતમાં કુલ જગ્યા : 110
પોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓ ચેક કરવા માટે અહીં ક્લિક કરો
જરૂરી તારીખ
- ફોર્મ શરૂ તા. : 22/05/2023
- ફોર્મ છેલ્લી તા. : 11/06/2023
- કરેક્શન (સુધારા) માટે તા. : 12/06/2023 થી 14/06/2023
લાયકાત :
- 10 પાસ
- (ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
- તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ
- સાયકલ ચલાવવાનું જ્ઞાન
વયમર્યાદા : 18 થી 40 વર્ષ
- Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
- બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
- તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો / સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
- જાતિ અંગેનો દાખલો
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- Low vision (LV),
- D(Deaf), HH (Hard of hearing),
- One Arm (OA), One leg (OL), Leprosy Cured, Dwarfism, Acid Attack Victim,
- Specific learning disability /Intellectual disability. Multiple disabilities from amongst disabilities mentioned at (a) to (d) above except Deaf and Blindness.
ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023
- પહેલું મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
આ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ તેમના નામોની સામે ઉલ્લેખિત વિભાગીય વડા દ્વારા તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ અથવા 17/07/2023 પહેલા.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ ઓરિજિનલ અને બે સેટ્સ સ્વ-પ્રમાણિત ફોટોકોપી સાથે ચકાસણી માટે જાણ કરવી જોઈએ.
-
રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
-
એપલાઈ માટે : અહી ક્લિક કરો.
-
ફી સ્ટેટ્સ માટે : અહી ક્લિક કરો.
- Help Line numbe માટે : અહી ક્લિક કરો.
- ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
- વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- સર્કલ પ્રમાણે નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
- ગુજરાતના જિલ્લા પ્રમાણે નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું
Read More