HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા આસિસ્ટન્ટ પ્રશ્નપત્ર અને આંસ્વર કી જાહેર

આજે લેવાયેલ ગુજરાત હાઈકોર્ટે દ્વારા આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષાના પ્રશ્નપત્ર & આંસ્વર કી ગુજરાત હાઈકોર્ટે ની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે અથવા અમે નીચે લિંક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે.

HCG પ્રશ્નપત્ર & આંસ્વર કી

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા આસિસ્ટન્ટ /આસિસ્ટન્ટ કેશિયર નું પ્રશ્નપત્ર & આંસ્વર કી ડાઉનલોડ કરવા માટે નીચે લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

પોસ્ટ

  • આસિસ્ટન્ટ
  • આસિસ્ટન્ટ કેશિયર
પરીક્ષા તા. : 02/07/2023


HCG કોલ લેટર જાહેર

પોસ્ટ

  • આસિસ્ટન્ટ
  • આસિસ્ટન્ટ કેશિયર

પરીક્ષા તા. : 02/07/2023

HCG ના કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવા?


HCG ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો

  • સૌથી પહેલાં HCG સાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  • ત્યાં, Username માં તમારો 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો.
  • પછી, Password માં  DDMMYYYY ફોર્મેટમાં જન્મ તારીખ દાખલ કરો. (જેમ કે, તમારી જન્મ તારીખ 01મી મે 2000 છે તો તમારો પાસવર્ડ 01052000 છે)
  • છેલ્લે, Download Admit Card બટન પર ક્લિક કરો

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી પરીક્ષા તારીખ જાહેર

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper