RRC વેસ્ટર્ન સેંટરલ રેલ્વે દ્વારા વિવિધ ટ્રેડ માં એપ્રેન્ટિસ ની 3624 જગ્યાઓની જાહેરત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમદવારોને તારીખ 26/07/2023 સુધી ઓનલાઇન ફોર્મ આ https://rrc-wr.com વેબસાઈટ પર ભરવાનું રહેશે.
RRC ભરતી 2023
સંસ્થાનું નામ | (RRC) વેસ્ટર્ન સેંટરલ રેલ્વે |
પોસ્ટ નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | 3624 |
નોકરીનું સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 26/07/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | https://rrc-wr.com |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
ટ્રેડ નું નામ
- ફિટર
- વેલ્ડર
- ટર્નર
- મશીનિષ્ટ
- કારપેન્ટર
- પેન્ટર
- મેકેનિક
- મેકેનિક (મોટર મિકેનિક)
- COPA
- ઇલેક્ટ્રિશિયન
- ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક
- વાયરમેન
- મેકેનિક રેફ્રીજરેશન & AC
- પાઇપ ફિટર
- પ્લંબર
- ડ્રાફ્ટસમેન (સિવિલ)
- સ્ટેનોગ્રાફર
RRC ભરતી માં કોણ ફોર્મ ભરી શકે?
- અરજદારોએ આ જાહેરનામું બહાર પાડ્યાની તારીખે એટલે કે 21/06/2023 ના રોજ નિર્ધારિત લાયકાત પહેલાથી જ પાસ કરેલ હોવી જોઈએ
- શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિક્યુલેટ અથવા 10મું વર્ગ.
- ટેકનિકલ લાયકાત: NCVT/SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર સંબંધિત વેપારમાં નીચે મુજબ ફરજિયાત છે.
- ઉંમર : 15 થી 24 વર્ષ
ચલણ :
- SC/ST/ વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી
- અન્ય માટે : Rs.100/-
ફોર્મ માટે જરૂરી તારીખ :
- ફોર્મ શરૂ થયાની તા. : 27/06/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 26/07/2023
RRC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો. |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહી ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
આ ભરતી અંગે કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું.
Read More