સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર (CBIC & CBN) પોસ્ટ માટે જાહેરાત કરી છે. SSC કુલ 1558 પર ભરતી કરશે. આ ભરતી ની જાહેરાત 30 જૂન 2023 ના રોજ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SSC ભરતી માટે 21જુલાઇ 2023 સુધી ઑફિશિયલ વેબસાઈટ @ssc.nic.in દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
SSC ભરતી 2023
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પોસ્ટ નામ | MTS અને હવાલદાર |
કુલ જગ્યાઓ | 1558 |
નોકરીનું સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 21/07/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | ssc.nic.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
પોસ્ટ:
- મલ્ટી ટાસ્ક સ્ટાફ (MTS)
- હવાલદાર
ટોટલ જગ્યા:
- કુલ જગ્યા 1558
પાગર ધોરણ:
- ₹ 23,000 થી ₹ 27,000
SSC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ શરૂ તા : | 30/06/2023 |
છેલ્લી તા : | 21/07/2023 |
ઓનલાઈન ફી છેલ્લી તા. : | 22/07/2023 |
સુધારા માટે તા. : | 26 થી 28 જુલાઇ |
CBT પરીક્ષા : | સપ્ટેમ્બર 2023 |
SSC ભરતી માં ફોર્મ ભરવા માટે જરૂરી પાત્રતા
લાયકાત:
- 10th/12th પાસ
વયમર્યાદા:
- હવાલદાર : 18 થી 25 વર્ષ
- MTS : 18 થી 27 વર્ષ
ચલણ:
- જનરલ માટે ₹ 100/-
- SC/ST માટે : ચલણ નથી
- OBC માટે ₹ 100/-
- સ્ત્રી માટે : ચલણ નથી
- PH માટે : ચલણ નથી
જરૂરી ડૉક્યુમેન્ટ:
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
SSC ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?
SSC MTS અને હવાલદાર ભરતીનું ફોર્મ ભરવા માટે નીચે આપેલ સરળ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના ચેક કરો
- નીચે ટેબલમાં આપેલ ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક @www.ssc.nic.in પર ક્લિક કરો.
- તે પછી “SSC MTS અને હવાલદાર” ની સૂચના દેખાશે, તેને ખોલો.
- સૂચનાને ધ્યાનથી વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
SSC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક
આ નોકરી માટે ફોર્મ ભરતા પહેલા, કૃપા કરીને નીચે આપેલ સત્તાવાર સૂચનાની PDF ડાઉનલોડ કરો અને વાંચો.
સત્તાવાર સૂચના વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
આ ભરતી માટે કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું
Read More