Paryavaran Quiz in Gujarati

Welcome to the Paryavaran Quiz in Gujarati! Our interactive quiz is designed to challenge your understanding of environmental issues, raise awareness about the importance of conservation, and promote sustainable practices. Let’s embark on this eco-friendly journey and test your knowledge about the environment!

Quiz TypeQuestion- Answer
Question50
SubjectParyavaran ( Environment)
1➤ જુનાગઢ, પોરબંદર અને તળ ગુજરાત એ કયા ભૂકંપ ઝોનમાં આવે છે?

2➤ ભારત કાર્ટેજેના પ્રોટોકોલ ને ક્યારે માન્યતા આપી હતી ?

3➤ નીચેનામાંથી શેનું ફૂલ રાત્રે ખીલે છે અને મળસ્કે ખરી પડે છે ?

4➤ નીચેનામાંથી કયું પુસ્તક ચંદીપ્રસાદ ભટ્ટનું છે?

5➤ નીચેનામાંથી કયા મોડલ હેઠળ પ્રતિ હેક્ટર 1111 રોપા ઉછેરવામાં આવે છે અને સ્થાનિક જમીન પર સરકારી ખર્ચે વાવેતર કરવામાં આવે છે?

6➤ આકાશવાણી કેન્દ્રો પરથી ૨જૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે ?

7➤ નીચેનામાંથી ક્યુ પ્રાણી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર નું રાજ્ય પ્રાણી છે?

8➤ અશોક ફુલ નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય ફુલ છે?

9➤ યોગ્ય જોડણી જોડો પ્રેરણા સિંઘ બિંદ્રા 1) રાઈસિંગ એલિઝાબેથ રશ 2) ધ વેનિશિંગ:ઈન્ડીયાઝ વાઇલ્ડ લાઈફ ક્રાઈસીસ જ્યોત પરકિન્સ માર્શ 3) રિવર પોલ્યુશન ઇન ઇન્ડિયા આ. કે ત્રિવેદી 4) મેન એન્ડ નેચર

10➤ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ બાબતે સત્ય વિધાન પસંદ કરો ?

11➤ ગુજરાતમાં આવેલા ધીણોધરનો ડુંગર એ કેવા જ્વાળામુખીનું ઉદાહરણ છે ?

12➤ હાથી નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે?

13➤ વન અને તેની સ્થાપના અંગેના વર્ષની કઈ જોડ અયોગ્ય છે?

14➤ નીચેનામાંથી કયું વૃક્ષ ઈમારતે લાકડા તરીકે તેમજ દીવાસળી, પેકિંગ, કેઈસ અને પ્લાયવુડ વગેરેમાં ઉપયોગી છે ?

15➤ ’ બુક ઓફ ઇન્ડિયન રિપ્ટાઈલ્સ ‘ પુસ્તકના લેખક કોણ છે?

16➤ સિંધુ નદી વિશે અસત્ય વિધાન પસંદ કરો.

17➤ નીચેનામાંથી ક્યુ વૃક્ષ મેઘાલય રાજ્યનું રાજ્ય વૃક્ષ છે?

18➤ બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંધે છે?

19➤ આંબો એ ક્યાં રાજ્યનું રાજ્ય વૃક્ષ છે?

20➤ ગુજરાતમાં લોકગેટ ની સુવિધા ધરાવતું એકમાત્ર બંદર કયું છે?

21➤ UNFCCC ના ક્યાં સંમેલન દરમિયાન ગ્રીન ક્લાઇમેન્ટ ફંડનો ઉદભવ થયો ?

22➤ 24માં તીર્થકર મહાવીર સ્વામીનું આરાધ્ય વૃક્ષ કર્યું છે?

23➤ ક્યાં પ્રકારના જંગલમાં વૃક્ષો છુટા છવાયા જોવા મળે છે તથા ધાસના મેદાનો મળી આવે છે?

24➤ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે?

25➤ ‘ ધીસ રેડિકલ લેન્ડ ‘આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?

26➤ નીચેનામાંથી ક્યુ પુસ્તક નીલ સ્ટેફહેન્સન નું છે?

27➤ બહેડો નામની વનસ્પતિ બાબતે ક્યુ વિધાન સત્ય છે ?

28➤ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

29➤ ’ અર્થ ઇન ધ બેલેન્સ: ઇકોલોજી એન્ડ ધ હ્યુમન સ્પિરીટ ‘આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?

30➤ 21 માર્ચ ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

31➤ નીચેનામાંથી ક્યુ ફુલ ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ છે?

32➤ ચઢેલા શ્વાસને શાંત કરવા કોના બીજની ધૂણી નો ઉપયોગ થાય છે ?

33➤ નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે ?

34➤ ઓઝોન સ્તરની સુરક્ષા માટે વૈશ્વિક સ્તર પર વિયેના કન્વેનશનને……….. માં સ્વીકારવામાં આવ્યું ?

35➤ આંબો એ કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ છે?

36➤ વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે?

37➤ કેન્દ્રિય તમાકુ અનુસંધાનસંસ્થા ક્યાં સ્થળે આવેલ છે?

38➤ મિસિઝ હ્યુંમ્સ ફિઝ્ન્ટ ક્યાં રાજ્યનું રાજ્ય પક્ષી છે?

39➤ હરિયાણા રાજ્યનું રાજ્ય પક્ષી નીચેનામાંથી શું છે?

40➤ જાહજો દ્વારા સમુદ્રમાં ફેલાતા પ્રદુષણને રોકવા માર્પોલ સંમેલનને કાં વર્ષે સ્વીકાર્યું?

41➤ મારુતિનંદડ વન એ કલગામ ખાતે આવેલું આ વન મારુતિ નંદન હનુમાનજીને સમર્પિત છે તે ક્યાં જિલ્લામાં આવેલું છે?

42➤ નીચેનામાંથી કયા વૃક્ષના થડમાંથી રેયોન કાપડ અને કાગળ બનાવવાનો માવો મળે છે ?

43➤ કિગાલી સમજૂતી ક્યાં વર્ષે થઇ હતી?

44➤ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે ?

45➤ ગુજરાતની નદીઓ અંગે કયું વિધાન અસત્ય છે ?

46➤ ઇન્ડિયન મટીરીયલોજી ડિપાર્ટમેન્ટ નીચેનામાંથી કયા શહેરમાં આવેલું નથી ?

47➤ નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે.

48➤ ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

49➤ કૃષ્ણક્રાંતિ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

50➤ આંબો એ ક્યાં રાજ્યનું રાજ્ય વૃક્ષ છે?

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.