જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ દ્વારા ગીર તેમજ બૃહદગીરમા વન્યપ્રાણી સંરક્ષણ માટેની સંકલીત યોજના હેઠળ વન્યપ્રાણી મિત્રને તદન હંગામી ધોરણે તા.૩૧-૦૩-૨૦૨૪ સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂ.૨૦૦૦/- (બે હજાર)ના માનદેય થી નિમણુક આપવામા આવશે. આ અંગેના અરજી ફોર્મ, વન્યપ્રાણી મિત્રની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in ઉપર મૂકવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો.
વન્ય પ્રાણી સંરક્ષણ ભરતી
- પોસ્ટ : વન્યપ્રાણી મિત્ર
- લાયકાત : 10 પાસ/12 પાસ
- વયમર્યાદા : 18 થી 25 વર્ષ (છુટછાટ લાગુ)
- ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા)
- અરજી ફોર્મ ડાઉનલોડ તા. : 29/06/2023 થી 07/07/2023
- ફોર્મ મોકલવાની છેલ્લી તા. : 08/07/2023
- વધું માહિતી માટે : અહી ક્લિક કરો
Read More