ગુજરાતનો ઇતીહાસ । Gujarat History

ગુજરાતનો ઇતીહાસ । Gujarat History

ગુજરાતનો ઇતિહાસ ગુજરાતીમાં વાંચો. ગુજરાતના પ્રાચીન સમયથી લઈને આજના વિકાસ સુધીનો અવલોકન કરો.

અહીં Gujarat no itihas વિશે માહિતી આપવામાં આવી છે. જેના ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, ગુજરાતમાં મૈત્રક વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશના રાજાઓની, પ્રાચીન ગુજરાતના રાજવંશો ,ગુજરાતમાં મરાઠાકાળ માહિતી આપેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં થયેલ સત્યાગ્રહ, ગુજરાત નામ પાછળનો ઇતિહાસ, ગુજરાતમાં આવેલ અશોકના શીલાલેખ, ગુજરાતમાં શરૂ થયેલ વિક્રમ સંવત અને પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુ શાસન વિશે માહિતી આપવામાં આવી છે.

• ઈતિહાસ શબ્દ ગ્રીક શબ્દ “Historie” પરથી ઊતરી આવેલ છે. જેનો અર્થ “પૂછપરછ દ્વારા મળતું જ્ઞાન” થાય છે.

• ઈતિહાસનો અર્થ સંસ્કૃત પ્રમાણે “ ઇતિ-હ-આસ’’ જેનો અર્થ “ આ પ્રમાણે હતું ‘ થાય છે.

• ઈતિહાસના પિતા તરીકે “હેરોડોટ્સ” ની ગણતરી થાય છે. જેને “The Histories” પુસ્તક લખ્યું હતું.

• ભારતીય ઈતિહાસના પિતા તરીકે “ મેગેથનીસ” ની ગણતરી થાય છે. જેને “ઇન્ડિકા” પુસ્તક લખ્યું હતું.

 • ગુજરાતનો ઈતિહાસ સૌ પ્રથમ પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખવામાં આવેલ છે.

• ગુજરાતનું સૌપ્રથમ પુરાતત્વ વિશેનું પુસ્તક હસમુખ સાંકળિયા એ લખ્યુ હતું. જે “આર્કિયોલોજી ઓફ ગુજરાત”

હતું.

• પ્રાગ ઐતિહાસિક યુગને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે. 

1. પુરાતન પાષાણયુગ

2. મધ્ય પાષાણયુગ

3. નૂતન પાષાણયુગ

• સૌપ્રથમ ઈ.સ 1893 માં ‘બ્રુસફુટ’ નામના સંશોધકે હાલના મહેસાણા જિલ્લાના ‘કોટ’ અને ‘પેઢામલી’ પાસેથી પુરાતન પાષાણયુગના અવશેષ શોધી કાઢ્યા.

• પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો સાબરમતી, મહી, રેવા તથા ભાદરના કોતરમાંથી મળ્યા હતા.

• લાલ અને કાળી માટીના વાસણો મળ્યા પાષાણયુગની કુંભારીકલાનો વિકાસ દર્શાવે છે.

• પુરાતન – રંગપુર, લોથલ, લાંઘણજ, રોજડી, દેશપુર, ચકલાસી, ધોળાવીરા, હાથબ વગેરે સ્થળોથી અવશેષ મળ્યા. જે 5000 વર્ષ પૂર્વેની ગુજરાતની સંસ્કૃતિનો વિકાસ દર્શાવે છે.

SubjectGujarat no Itihas(Gujarat History)
TypeDescriptive / Question Based
PublicationAll Publication Combined
ExamUseful in All Competitive Exams

ગુજરાતના ઇતીહાસના તમામ ટોપીક । Gujarat History All Topic

History TopicLink
ગુજરાતની હડ્ડ્પીય સભ્યતાઅહિયા કિલક કરો
મૌર્યકાલીન ગુજરાતઅહિયા કિલક કરો
શક – ક્ષત્રપ કાળઅહિયા કિલક કરો
ગુપ્તકાળઅહિયા કિલક કરો
મૈત્રકકાળઅહિયા કિલક કરો
ચાવડા વંશઅહિયા કિલક કરો
સોલંકી વંશ અહિયા કિલક કરો
વાઘેલા વંશ અહિયા કિલક કરો
પ્રાચીન ગુજરાતના રાજવંશો અહિયા કિલક કરો
ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત અહિયા કિલક કરો
ગુજરાતમાં મુઘલયુગઅહિયા કિલક કરો
ગુજરાતમાં મરાઠાકાળઅહિયા કિલક કરો
ગુજરાતમાં સામાજીક સુધારણા અને સંસ્થાઅહિયા કિલક કરો
સ્વતંત્ર સંગ્રામ (૧૮૫૭) અને ગુજરાતઅહિયા કિલક કરો
ગુજરાતમાં INC તથા સ્વદેશી ચળવળો અહિયા કિલક કરો
ગુજરાતમાં ક્રાંતીકારી આંદોલનઅહિયા કિલક કરો
ગાંધીજીનુ સ્વદેશાગમનઅહિયા કિલક કરો
ગાંધીયુગના પ્રાદેશીક સત્યાગ્રહો અહિયા કિલક કરો
ગાંધીયુગના રાષ્ટ્રીય સત્યાગ્રહો અહિયા કિલક કરો
ગાંધીયુગના સૌરાષ્ટ્રના સત્યાગ્રહો અને કાઠિયાવાડઅહિયા કિલક કરો
દેશી રાજયોનુ વિલિનિકરણ અને આઝાદી પછીનુ ગુજરાતઅહિયા કિલક કરો
મહાગુજરાત ચળવળઅહિયા કિલક કરો
ગુજરાતના મુખ્યમંત્રી અહિયા કિલક કરો
સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ રાજવીઓ અહિયા કિલક કરો

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper

6 thoughts on “ગુજરાતનો ઇતીહાસ । Gujarat History”

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.