CRPF સિંગલ સ્ટાફ આંસ્વર કી જાહેર

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સબ-ઇન્સ્પેક્ટર (SI) (રેડિયો ઓપરેટર/ક્રિપ્ટો/ટેક્નિકલ/સિવિલ) સહિત CRPFમાં વિવિધ ગ્રુપ B, C નોન-મિનિસ્ટ્રીયલ, નોન-ગેઝેટેડ કોમ્બેટાઇઝ્ડ સિગ્નલ સ્ટાફની ભરતી માટે નવી જાહેરાત કરી છે. લાયક ઉમેદવારો CRPF સિગ્નલ સ્ટાફ ભરતી 2023 માટે વેબસાઇટ rect.crpf.gov.in પરથી 1 મે, 2023થી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. CRPF ભરતી 2023 ગ્રુપ બી સંબંધિત તમામ વિગતો CRPF સિગ્નલ સ્ટાફ SI, ASI નીચે આપેલ છે.

CRPF સિગ્નલ સ્ટાફ ભરતી 2023

સંસ્થા નું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
પોસ્ટ નું નામ Sub-Inspector (SI)/ Assistant Sub-Inspector (ASI)
Advt No. CRPF સિગ્નલ સ્ટાફ ભરતી 2023
જગ્યાઓ 212
પગાર ધોરણ વિવિઘ પોસ્ટ પ્રમાણે
ભરતી નું સ્થાન ભારત
છેલ્લી તારીખ 21/05/2023
ફોર્મ ભરવાની રીત ઓનલાઇન
કેટેગરી CRPF ભરતી 2023
ઓફિસિયલ વેબસાઈટ rect.crpf.gov.in

CRPF સિગ્નલ સ્ટાફ ભરતી માટે અરજી ફી:

  • જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ (SI માટે) ₹.200/-
  • જનરલ/ OBC/ EWS (ASI માટે) ₹.100/-
  • SC/ST/ESM/સ્ત્રી (SI/ASI) ₹. 0/-
  • ફી ની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે.

CRPF સિગ્નલ સ્ટાફ ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ શરૂ થવાની તારીખ : 1 મે, 2023ના રોજ સવારે 10:00 વાગ્યે
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 21મે, 2023, બપોરે 11:55 વાગ્યા સુધી
  • એડમિટ કાર્ડ : 13 જૂન, 2023
  • પરીક્ષા તારીખ : 24-25 જૂન 2023

વય મર્યાદા :

  • આ ભરતી માટેની વય મર્યાદા SI માટે 18-30 વર્ષ અને ASI પોસ્ટ્સ માટે 18-25 વર્ષ છે.
  • ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 21.5.2023 છે.
  • સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત શુ જોઈએ?

પોસ્ટ નું નામ જગ્યાઓ લાયકાત
SI (RO) 19 ગણિત, ભૌતિકશાસ્ત્ર અથવા કમ્પ્યુટર વિજ્ઞાન સાથે સ્નાતક
SI (Crypto) 7 ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે સ્નાતક
SI (Tech) 5 B.Tech in ECE/ CS
SI (Civil) 20 ડિપ્લોમા ઇન સિવિલ એન્જી.
ASI (Tech) 146 રેડિયો/ઈલેક્ટ્રોનિક્સ/કોમ્પ્યુટર એન્જી.માં ડિપ્લોમા. અથવા B.Sc. ભૌતિકશાસ્ત્ર, રસાયણ, ગણિત સાથે
ASI (Draft.) 15 ડ્રાફ્ટ્સમેન/સિવિલ મેકમાં ડિપ્લોમા. એન્જી.

CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • લેખિત પરીક્ષા
  • શારીરિક ધોરણો પરીક્ષણ (PST)/ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  •  દસ્તાવેજ ચકાસણી
  •  તબીબી પરીક્ષા

CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 માટે કેવી રીતે ફોર્મ ભરવું? 


CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 ના ફોર્મ ભરવા માટે આ પગલાં અનુસરો:

  1.  CRPF સિંગલ સ્ટાફ ગ્રુપ B, C પોસ્ટ્સ માટેની જાહેરાત ચેક કરો
  2.  નીચે આપેલ ફોર્મ ભરવાની લિંક પર ક્લિક કરો અથવા rect.crpf.gov.in વેબસાઇટ પર જાઓ
  3.  અરજી ફોર્મ ભરો
  4.  જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5.  ફી ચૂકવો
  6.  અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 માટે મહત્વની લીંક

CRPF સિંગલ સ્ટાફ આંસ્વર કી ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લીક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લીક કરો
જાહેરાત વાંચવા માટે : અહીં ક્લીક કરો
ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
CRPF ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લીક કરો

આ ભરતી માટે કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper