ગુજરાતની હડપ્પીય સભ્યતા
- પુરાતત્ત્વવિદો પ્પ્રાચીન જુદીજુદી વસાહતો કેટલી જૂની છે તે શોધવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કનિંગહામના મતે હડપ્પન સંસ્કૃતિ એક હજાર વર્ષ જૂની છે. પરંતુ, માર્શલ એવા નિર્ણય ઉપર કેમ આવ્યા કે હડપ્પન સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે !
- માર્શલે મુદ્રાઓ, મુદ્રાંકનો, લેખિત લિપિ અને કલાના નમૂનાઓ હડપ્પામાંથી શોધ્યાં તે તમામ બીજા વિદ્વાનો જેનાથી પરિચિત હતા તેથી તદ્દન જુદાં હતાં. જે ઘણા પછીના સમયનાં હતાં. આવા જ અવશેષો બીજા સ્થળ સિંધના મોહેં-જો-દરોમાંથી પ્રાપ્ત થયા હતા.
- બૌદ્ધ મઠ કે જે કુશાણ સમયનો હતો તેની નીચે મોહેં-જો-દરોની વસાહત હતી. પ્રાચીન સમયમાં જો કોઈ ઘર પડી જાય તો તેની ઈંટો અને માટી લોકો પોતાના ઘરનો પાયો બનાવવા વાપરતા અને તેના ઉપર બીજું મકાન થતું. આથી જો પુરાતત્ત્વવેત્તા કોઈ સ્થળનું ખોદકામ કરે અને કોઈ મકાનની નીચેથી બીજા મકાનના અવશેષો પ્રાપ્ત થાય સમયનું પ્રાપ્ત કરે છે (જેમ વધારે ઊંડું તેમ તે વધારે જૂનું).
- આ પ્રમાણે માર્શલ શોધી શક્યા કે બૌદ્ધ મઠ નીચેનાં મકાનો કુશાણ સમય કરતાં વધારે જૂનાં હોવાં જોઈએ. આ વસાહતમાં વસતા લોકોને લોખંડના ઉપયોગની જાણકારી ન હતી. આનો અર્થ એટલો જ કે આ શહેરો એ સમયનાં હતાં કે જ્યારે લોખંડનો ઉપયોગ વપરાશમાં ન હતો. લોખંડનો વપરાશ ઈ.સ.પૂ. 2000ની શરૂઆતમાં થયો.
- જ્યારે માર્શલે પોતાનીપ્રાપ્ત કર્યા હતા. મેસોપોટેમિયાનાં શહેરો ઈ.સ.પૂ. 3000માં અસ્તિત્વમાં આવ્યાં હતાં. આ રીતે મેસોપોટેમિયાનાં પ્રાચીન શહેરોમાંથી હડપ્પન સંસ્કૃતિની ચીજો શોધી શકાય તો તે સ્પષ્ટ હતું કે હડપ્પાના લોકો આ સમયગાળામાં રહેતા હતા.
- આ પુરાવાથી વિદ્વાનો એવા નિર્ણય ઉપર આવ્યા કે સ્થાનિક લોકો અને કનિંગહામના ખ્યાલ ખોટા હતા. હડપ્પાના સમયની માર્શલની કાલગણના સમય નક્કી કરવાની હડપ્પાના સમયની જેને ‘Radio Carbon Dating’ નો તેને ટેકો છે.
Gujarat History ના અન્ય ટોપીક વાંચવા :- અહિયા ક્લિક કરો
Subject | Gujarat History |
Topic | Hadapiy Sabhyata |
Exam | All Competitive Exams |
Type | Questions – Answer |
ગુજરાતની હડપ્પીય સભ્યતા કવિઝ
1➤ ધોળાવીરાને સ્થાનિક લોકો કયાં નામે ઓળખે છે?2➤ ઘોડાના સંદિગ્ધ અવશેષો કયાંથી મળી આવ્યા છે?
3➤ હડપ્પાકાલિન સમયના વિવિધ અવશેષો જેવા કે કથરોટ- નળાકાર વાસણો- ફૂલદાની વગેરે કયાંથી મળી આવ્યા છે?
4➤ ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ હડપ્પીય સભ્યતાના સ્થળનું નામ જણાવો?
5➤ ડોકયાર્ડ- જોડિયા કબર ચોખાના અવશેષોપથ્થરની ઘંટીના અવશેષો કયાંથી મળ્યા છે?
6➤ કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા આવેલું છે?
7➤ કયા હડપ્પીય સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે?
8➤ ગુજરાતનાં કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનીવાળા કે નામવાળા પાટીયાં કે બોર્ડ” મળી આવ્યા છે?
9➤ ગુજરાતમાં સ્થિત ખોદકામ દ્વારા મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળસંરક્ષણ વ્યવસ્થા કર્યાંથી મળી આવેલી છે?
10➤ લોથલનું ઉત્ખન કાર્ય કોને કર્યું હતું?
11➤ ગુજરાતની કઈ હડપ્પીય સાઇટ પરથી યુગ્મ કંકાલ કયાંથી મળી આવ્યા છે?
12➤ આધ – ઐતિહાસિક કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું?
13➤ ગુજરાતમાં પ્રાચીન જીવમયયુગના અવશેષો કયાં જોવા મળે છે?
14➤ ગુજરાતમાં પાષાણયુગની હાજરીની સૌપ્રથમ શોધ કયારે અને કોણે કરી?
15➤ પ્રાચીન પાષાણયુગમાં ઉપયોગમાં લેવાતા ‘ગાભો’ અને ‘પતરી’ એ શું હતું?
16➤ કયાંના લોકો અબરખિયા લાલ મૃતપાત્ર વાપરતા અને પાત્રોની સપાટી પર વિવિધ ચિતરામણ કરતાં?
17➤ હાથીદાંતની બનાવટની વસ્તુઓ કયાંથી મળી છે?
18➤ માછલાં પકડવાની ગલ- કાંસાની ચપટ- વીંધો અને બાણફળો કયાંથી મળી આવ્યા છે?
19➤ હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળપર કઇ નદીના કિનારે આવેલું છે?
20➤ સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ કયાંથી મળી આવ્યું છે?
21➤ હાલમાં જ શોધાયેલું ધોળાવીરા ઉપરાંતનું હડપ્પીય સભ્યતાનું ત્રિસ્તરીય નગરનું નામ જણાવો.
22➤ ગુજરાતમાં આવેલા હડપ્પીય સભ્યતાના બંદરો કયા કયા હતા?
23➤ પ્રાચીનકાળમાં ગુજરાતનો મોઢેરાની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
24➤ પ્રાચીનકાળમાં વડનગરની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
25➤ પ્રાચીનકાળમાં ખંભાતની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
26➤ પ્રાચીનકાળમાં ભરૂચની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
27➤ મોહે-જો-દડોના સંશોધકનું નામ જણાવો.
28➤ ગુજરાતમાં મળેલ સૌપ્રથમ સાઇટ રંગપુરના સંશોધકનું નામ જણાવો.
29➤ ઘોળાવીરાના સંશોધકનું નામ જણાવો.
30➤ સુરકોટડાના સંશોધકનું નામ જણાવો.
31➤ શ્રીકૃષ્ણ એ કઈ નદીના કાંઠે દેહત્યાગ કર્યો હતો?
32➤ શ્રીકૃષ્ણ એ જે સ્થળે દેહત્યાગ કર્યો હતો તે સ્થળ કયા નામે ઓળખાય છે?
33➤ શ્રીકૃષ્ણ એ કયા વૃક્ષના નીચે પોતાનો દેહત્યાગ કર્યો હતો?
34➤ ભગવાન પરશુરામના પિતાનું નામ જણાવો.
35➤ કયા ૠષિએ અસૂરો ને હરાવવા પોતાના અસ્થિ ઇન્દ્રદેવને દાનમાં દીધા અને સાબરમતિ કાંઠે પોતાનો દેહત્યાગ કર્યો?
36➤ ભગવાન શ્રીકૃષ્ણની પૌત્રવધુનું નામ જણાવો.
37➤ ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથ શાને લાગતો છે?
Read More
1 thought on “ગુજરાતની હડપ્પીય સભ્યતા”