ગુજરાતમાં મૈત્રક યુગ । Maitrak Yug
•ભટ્ટાર્ક
•ઇ.સ. 470માં સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી હતી.ગુપ્તવંશમાંથી ગુજરાતને મુક્ત કર્યું જેથી ગુજરાતના ઇતિહાસ પુરુષ કહેવાયા.
•તેણે રાજધાની ગિરનાર થી વલભી (ભાવનગર) ખસેડી.
• ધરસેન -1
• ધરસેને વલભી વિધ્યાપિઠની સ્થાપના કરી હતી
• દ્રોણસિંહ
• મૈત્રકોનો પ્રથમ રાજા કે જેણે સેનાપતિ બિરુદ હટાવી મહારાજ બિરુદ ધારણ કર્યું,
• ધ્રુવસેન – 1
•દાનપત્રોમાં મહારાજ, મહાપ્રતિહાર,પરમભાગવત, મહાસામંત, મહાદંડનાયક, મહાકર્તાકૃતિ નામે દર્શાવેલ છે.
• તેના સમયમાં જૈનધર્મની બીજી પરિષદ ભરાઈ હતી.સેને વલભી વિધાપીઠની સ્થાપના કરી હતી. (ચીની યાત્રી ઇત્સિંગ વલભી વિધાપીઠનો ઉલ્લેખ કરેલ છે.
+ ધ્રુવસેન – 2 (બાલાદિત્ય)
• ધ્રુવસેન-2 ને સમ્રાટ હર્ષવર્ધનના જમાઈ હતાં.
• તેમના સમયમાં ઈ.સ. 640માં ચીની યાત્રી યુ-એન-ત્સાંગે વલભીની મુલાકાત લીધી. (ગ્રંથ : સી-યુ-કી )
♦ ધરસેન – 4 (ચક્રવર્તી)
• ધ્રુવસેન-2 નો પુત્ર અને ઉત્તરાધિકારી ધરસેન-4 એ મૈત્રકવંશનો સૌથી પ્રતાપી મહાન રાજા હતો.
• ધરસેન-4 એ પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ જેવાં બિરુદ ધારણ કર્યા હતાં.
+ શિલાદિત્ય – 1
• શિલાદિત્ય-1 એ ધર્માદિત્યનું બિરૂદ ધારણ કર્યું છે.
+ શિલાદિત્ય – 7
• મૈત્રકવંશનો અંતિમ રાજા હતો.
• મૈત્રકોનો અંત માટે મલેચ્છો (આરબો) જવાબદાર ગણાય છે. અલબરૂનીના મતે આક્રમણ કરનાર સિંઘના અલ મન્સુરા શહેરનો સૂબો હતો.
• શિલાદિત્ય – 7 માં સામે આક્રમણ કરવા કાકુ નામના વણીકે બોલાવ્યો હતો, જેની રત્નજડિત કાંસકી શિલાદિત્ય-7 એ પડાવી લીધી હતી.
♦ મૈત્રકોનો સમકાલીન રાજ્યો
Gujarat History ના અન્ય ટોપીક વાંચવા :- અહિયા ક્લિક કરો
Subject | Gujarat History |
Topic | મૈત્રક વંશ |
Exam | All Competitive Exams |
Type | Questions – Answer |
ગુજરાતમાં મૈત્રક વંશ કવિઝ । Maitrak Vansh Quiz
1➤ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે?2➤ ગુપ્ત સામ્રાજયનો સ્થાપક કોને માનવામાં આવે છે?
3➤ ગુપ્ત સંવત કયારે શરૂ થયો હતો?
4➤ ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી?
5➤ ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે?
6➤ સમુદ્રગુપ્તે કયા દેશ સાથે બે(2) વાર યુદ્ધ કર્યું અને ‘દેવપુત્ર’ નો ઈલ્કાબ મેળવ્યો.
7➤ ‘ઓકસફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ’ તરીકે કઈ વિધાલય ઓળખાય છે?
8➤ રાજાએ હુણોને હરાવ્યા હતા- જેનો ઉલ્લેખ જૂનાગઢના અભિલેખમાં જોવા મળે છે?
9➤ સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સૂબાનું નામ શું હતું?
10➤ સમુદ્રગુપ્તને ‘ભારતનો નેપોલિયન’ કોણે કહ્યો છે?
11➤ સ્કંદગુપ્તના ઘણા સિક્કાઓ પર ગરુડનાં સ્થાને શાનું ચિહ્ન જોવા મળે છે?
12➤ ‘શકાદિત્ય’ ઉપનામ કોણે ધારણ કર્યું હતું?
13➤ ગુપ્તવંશના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે?
14➤ ગુપ્તરાજાઓ કોના સામંતો હતા એવું માનવામાં આવે છે?
15➤ કુમારગુપ્તે કયું ઉપનામ ધારણ કર્યું હતું?
16➤ વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્ત રાજા અપાર ખ્યાતિ પામ્યો?
17➤ ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનુ શાસન કેટલા વર્ષ રહ્યું- અને તેની શરૂઆત કયા રાજાથી થઈ હતી? – 55 વર્ષ- ચંદ્રગુપ્ત દ્વિતીય
18➤ સૈન્ધવવંશની રાજધાની કઈ હતી?
19➤ લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુએ છઠ્ઠી સદીમાં ચીનમાં જઈ પાલિગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો?
20➤ ગુજરાતમાં ચાપવંશની રાજધાની કઈ હતી?
Read More
1 thought on “ગુજરાતમાં મૈત્રક યુગ । Maitrak Yug”