ગુજરાતનો ઇતીહાસ । Gujarat History
ગુજરાતનો ઇતિહાસ ગુજરાતીમાં વાંચો. ગુજરાતના પ્રાચીન સમયથી લઈને આજના વિકાસ સુધીનો અવલોકન કરો.
અહીં Gujarat no itihas વિશે માહિતી આપવામાં આવી છે. જેના ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, ગુજરાતમાં મૈત્રક વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશના રાજાઓની, પ્રાચીન ગુજરાતના રાજવંશો ,ગુજરાતમાં મરાઠાકાળ માહિતી આપેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં થયેલ સત્યાગ્રહ, ગુજરાત નામ પાછળનો ઇતિહાસ, ગુજરાતમાં આવેલ અશોકના શીલાલેખ, ગુજરાતમાં શરૂ થયેલ વિક્રમ સંવત અને પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુ શાસન વિશે માહિતી આપવામાં આવી છે.
• ઈતિહાસ શબ્દ ગ્રીક શબ્દ “Historie” પરથી ઊતરી આવેલ છે. જેનો અર્થ “પૂછપરછ દ્વારા મળતું જ્ઞાન” થાય છે.
• ઈતિહાસનો અર્થ સંસ્કૃત પ્રમાણે “ ઇતિ-હ-આસ’’ જેનો અર્થ “ આ પ્રમાણે હતું ‘ થાય છે.
• ઈતિહાસના પિતા તરીકે “હેરોડોટ્સ” ની ગણતરી થાય છે. જેને “The Histories” પુસ્તક લખ્યું હતું.
• ભારતીય ઈતિહાસના પિતા તરીકે “ મેગેથનીસ” ની ગણતરી થાય છે. જેને “ઇન્ડિકા” પુસ્તક લખ્યું હતું.
• ગુજરાતનો ઈતિહાસ સૌ પ્રથમ પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખવામાં આવેલ છે.
• ગુજરાતનું સૌપ્રથમ પુરાતત્વ વિશેનું પુસ્તક હસમુખ સાંકળિયા એ લખ્યુ હતું. જે “આર્કિયોલોજી ઓફ ગુજરાત”
હતું.
• પ્રાગ ઐતિહાસિક યુગને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે.
1. પુરાતન પાષાણયુગ
2. મધ્ય પાષાણયુગ
3. નૂતન પાષાણયુગ
• સૌપ્રથમ ઈ.સ 1893 માં ‘બ્રુસફુટ’ નામના સંશોધકે હાલના મહેસાણા જિલ્લાના ‘કોટ’ અને ‘પેઢામલી’ પાસેથી પુરાતન પાષાણયુગના અવશેષ શોધી કાઢ્યા.
• પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો સાબરમતી, મહી, રેવા તથા ભાદરના કોતરમાંથી મળ્યા હતા.
• લાલ અને કાળી માટીના વાસણો મળ્યા પાષાણયુગની કુંભારીકલાનો વિકાસ દર્શાવે છે.
• પુરાતન – રંગપુર, લોથલ, લાંઘણજ, રોજડી, દેશપુર, ચકલાસી, ધોળાવીરા, હાથબ વગેરે સ્થળોથી અવશેષ મળ્યા. જે 5000 વર્ષ પૂર્વેની ગુજરાતની સંસ્કૃતિનો વિકાસ દર્શાવે છે.
Subject | Gujarat no Itihas(Gujarat History) |
Type | Descriptive / Question Based |
Publication | All Publication Combined |
Exam | Useful in All Competitive Exams |
ગુજરાતના ઇતીહાસના તમામ ટોપીક । Gujarat History All Topic
History Topic | Link |
ગુજરાતની હડ્ડ્પીય સભ્યતા | અહિયા કિલક કરો |
મૌર્યકાલીન ગુજરાત | અહિયા કિલક કરો |
શક – ક્ષત્રપ કાળ | અહિયા કિલક કરો |
ગુપ્તકાળ | અહિયા કિલક કરો |
મૈત્રકકાળ | અહિયા કિલક કરો |
ચાવડા વંશ | અહિયા કિલક કરો |
સોલંકી વંશ | અહિયા કિલક કરો |
વાઘેલા વંશ | અહિયા કિલક કરો |
પ્રાચીન ગુજરાતના રાજવંશો | અહિયા કિલક કરો |
ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત | અહિયા કિલક કરો |
ગુજરાતમાં મુઘલયુગ | અહિયા કિલક કરો |
ગુજરાતમાં મરાઠાકાળ | અહિયા કિલક કરો |
ગુજરાતમાં સામાજીક સુધારણા અને સંસ્થા | અહિયા કિલક કરો |
સ્વતંત્ર સંગ્રામ (૧૮૫૭) અને ગુજરાત | અહિયા કિલક કરો |
ગુજરાતમાં INC તથા સ્વદેશી ચળવળો | અહિયા કિલક કરો |
ગુજરાતમાં ક્રાંતીકારી આંદોલન | અહિયા કિલક કરો |
ગાંધીજીનુ સ્વદેશાગમન | અહિયા કિલક કરો |
ગાંધીયુગના પ્રાદેશીક સત્યાગ્રહો | અહિયા કિલક કરો |
ગાંધીયુગના રાષ્ટ્રીય સત્યાગ્રહો | અહિયા કિલક કરો |
ગાંધીયુગના સૌરાષ્ટ્રના સત્યાગ્રહો અને કાઠિયાવાડ | અહિયા કિલક કરો |
દેશી રાજયોનુ વિલિનિકરણ અને આઝાદી પછીનુ ગુજરાત | અહિયા કિલક કરો |
મહાગુજરાત ચળવળ | અહિયા કિલક કરો |
ગુજરાતના મુખ્યમંત્રી | અહિયા કિલક કરો |
સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ રાજવીઓ | અહિયા કિલક કરો |
Read More
6 thoughts on “ગુજરાતનો ઇતીહાસ । Gujarat History”