HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા આસિસ્ટન્ટ કોલ લેટર શરૂ

ગુજરાત હાઈકોર્ટે આસિસ્ટન્ટ 1777 અને આસિસ્ટન્ટ કેશિયરની 78 જગ્યાઓ માટે જાહેરાત કરી છે. પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો આજથી આ ભરતીના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. HCG કોલ લેટર જાહેર પોસ્ટ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ કેશિયર પરીક્ષા તા. : 02/07/2023 HCG ના કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવા? HCG ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ … Read more

શું છે કિસાન ક્રેડિટ કાર્ડ? ખેડૂતને કયા કયા લાભ મળી શકે છે?

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ભારતમાં ખેડૂતોને ઓછા સમય માટે લોન લેવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. ખેડૂત પોતાની ખેતીની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ઓછા વ્યાજ દરે લોન લઇ શકે છે. આ ક્રેડિટ કાર્ડ ની મદદથી ખેડૂતો બિયારણ, વીજ બિલ, ખાતર અને અન્ય જરૂરી કામ માટે ખર્ચો કરી શકે છે. અને તમે … Read more

વર્લ્ડ કપ નું ટાઈમ ટેબલ જાહેર

ભારતમાં રમનારા વર્લ્ડ કપ નું ટાઈમ ટેબલ જાહેર.. ભારત પાકિસ્તાન 15 મી ઓક્ટોબરે અમદાવાદમાં ટકરાશે. ફાઇનલ મેચ પણ અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપ નું ટાઈમ ટેબલ જાહેર બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્રે જણાવી દઈએ કે, સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન … Read more

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની ટોટલ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 28 એપ્રિલ થી ફોર્મ ભરવાના શરુ થાય છે. જેનો સિલેબસ નીચે મુજબ આપેલ … Read more

સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ તારીખમાં વધારો, ફોર્મ ભરો

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ. ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી … Read more

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં થયેલા ફેરફાર ને આજે જ જાણીલો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પાડવામાં આવી શકે, પરંતુ તે પહેલા સરકાર દ્વારા તારીખ 18- 05–2023 ના રોજ નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલું છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. … Read more

PVC આધાર કાર્ડનો ઓનલાઈન ઑર્ડર કેવી રીતે કરવો?

આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે સૌથી જરૂરી પુરાવો છે. દેશ ના દરેક નાગરિકને આધાર કાર્ડ ફરજિયાત આપવામાં આવ્યું છે. આધાર કાર્ડના ઘણા ઉપયોગના કારણે તેને આપણી પાસે રાખવું ખૂબ જ અગત્યનું છે. જો તમારું આધાર કાર્ડ ફાટી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય કે ખોવાઇ ગયું હોય તો તમે ATM કાર્ડ જેવું પ્લાસ્ટિકનું (PVC) આધાર … Read more

TAT (માધ્યમિક) મુખ્ય પરિક્ષા પરિણામ તારીખ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળા(ધોરણ 9 થી 10)માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-2023મી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તા: 18/06/2023 રોજ નિયત કરેલ હતી. બિપરજોય વાવાઝોડા સંદર્ભે વિશાળ હિતને ધ્યાને લઈ હવે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-2023) ની મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) … Read more

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહિ? આ રીતે કરો ચેક

આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક પાન કાર્ડ ધારકોએ હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી. ભારતમાં કુલ 61 કરોડ પાન કાર્ડ માંથી અત્યાર સુધીમાં લગભગ 48 કરોડ પાન કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. 13 કરોડ લોકો … Read more

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિણામ જાહેર

ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી નથી અને તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદ કરવા માટે RTE પ્રવેશ 2023 જેવી યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જેનું નામ છે “જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના“. આ યોજનામાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે … Read more